સેવિંગ એકાઉન્ટમાં જમા કરવા છે રૂપિયા તો જાણો કઇ બેન્ક છે સૌથી સસ્તી... New Delhi

નવી દિલ્હીઃ જો આપ કોઇ સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગો છો અને તેના માટે લોન લેવા માંગો છો તો ઘેર બેઠા આપ આપની લોનની પાત્રતા ચકાસી શકો છો. જેમાં આપને લોન એમાઉન્ટથી લઇને કયા-કયા ડોક્યુમેન્ટ્સ આપવા પડશે તેની જાણકારી મળી જશે. આ રીતે જાતે ચેક કરો લોનની પાત્રતા બિઝેનેસ લોનની પાત્રતા ચેક કરવા માટે ઘણી બેન્ક બિઝનેસ લોન એલિજિબિલિટી કેલ્ક્યુલેટરની સુવિધા પુરી પાડે છે. ઉદાહરણ તરીકે જો આપ આઇસીઆઇસીઆઇ બેન્કમાંથી બિઝનેસ લોન માટે અરજી કરો છો તો http://www.icicibank.com/business-banking/finance/eligibility-calculator.page? લિંક પર ક્લિક કરીને પોતાની એલિજિબિલિટી ચેક કરી શકો છો. જયારે આપ લિંક પર ક્લિક કરશો તો આપને આપની કંપની સાથે જોડાયેલી જાણકારી ફિડ કરવી પડશે. ત્યાર બાદ આપને કેલ્ક્યુલેટરની મદદથી ખબર પડી જશે કે આપ કેટલી રકમ સુધી લોન લઇ શકો છો.