હું હવે કયારે સેક્સ નહી કરુ, હું પવિત્ર માં બની ચુકી છું : સોફિયા હયાત

બીગ બોસમાં નજર આવી ચુકેલી મોડલ અને Sofia Hayat ઘણા સમયથી સમાચારોથી બહાર હતી, પરંતુ છેલ્લા અઠવાડિયે તેમની સંત બની ગયેલી ફોટોસ સામે આવી છે તે આશ્ચર્યચકિત કરનારી છે. સોફિયા હવે ગાઇયા મધર સોફિયા બની ચુકી છે. સોફિયાનું કહેવું છે કે, એક સાધ્વીના તરીકે તેમનો પુનર્જન્મ થયો છે.સોફિયાનું કહેવું છે કે, 'સાધ્વી બનવાની પ્રકિયા એકદિવસમાં થઈ નથી. આ સંપૂર્ણ ફેરફારમાં બે વર્ષ લાગ્યા હતા. હું એક એવા સંબંધમાં હતી જેમાં મારી સાથે મૌખિક રીતે હિંસા કરવામાં આવી રહી હતી. મે પોતાની જાતને મારવાનો પ્રયત્ન કર્યો હતો. મને લાગી રહ્યું છે કે, હું લગભગ સમાપ્ત થઈ ચુકી છુ. હું મારી જાતને શરીરથી બહાર અનુભવ કરી રહી હતી.સોફિયાએ લગ્ન, બાળકો અને સેક્સ કરવાથી પણ હંમેશાના માટે અલગ કરી દીધી છે. તેમને જણાવ્યું કે, 'હું હવે ક્યારે પણ સેક્સ નહિ કરું, ના લગ્ન અને ના બાળકો. હવે હું પવિત્ર માં બની ચુકી છુ બધા મારા બાળકો છે.