ભારત બની રહ્યું છે વંશિય ભેદભાવ કેન્દ્ર ?

નવીદિલ્હીઃ ગત શુક્રવારે કોંગોની રાષ્ટ્રીયતા ધરાવતા શ્યામવર્ણી વિધાર્થી મસુન્ડા કીટાડા ઓલિવરને ઉગ્ર ભીડે મારીને મારીને મોતને ધાટ ઉતારી દીધો. ત્યારના એક અઠવાડિયા પછી આફ્રિકાની રાષ્્‍ટીયતા ધરાવતા સાત લોકો પર અલગ-અલગ ત્રણ ધટનામાં હુમલો કરવામાં આવ્યો. ભારતમાં શ્યામવર્ણી આફ્રિકન લોકો પર થઇ રહેલા હુમલાનો વિરોધ કરતાં ભારતમાં રહી રહેલા આફ્રિકન લોકો.