બળજબરીપૂર્વક ર્સ્ટલાઇઝેશનઃ શેરીઓમાં ઉતરી મહિલાઓ

લિમાઃ લેટિન અમેરિકન દેશ પેરુની એલબરુતો ફુઝીમોરી સરકારે મહિલાઓનું બળજબરીપૂર્વક ર્સ્ટલાઇઝેશન કરાવ્યું હતું, જેના વિરોધમાં ભોગ બનનાર મહિલાઓની સાથે પ્રમુખપદના ઉમેદવાર કેઇકીઓ ફુઝીમોરીની પુત્રીએ સરકાર વિરોધી પ્રદર્શનમાં ભાગ લીધો હતો.