ચાલ જોઇએ, કોનામાં છે હિંમત ?

કોલકાતાઃ પશ્રિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણામાં કેટલાંક કિશોરોએ ગ્રામ્યસ્તરે યોજાયેલી ધોડદોડમાં હિસ્સો લીધો. આ કિશોર અન્યને કહી રહ્યો હોયકે ચાલો જોઇએ કોનામાં છે એટલી હિંમત કે મને હરાવે.