ભાઇ મને પણ ચોપડા આપી દો ને!

સુરતઃ સોમવારથી રાજ્યભરમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ રહ્યું છે જેમાં વિધાર્થીઓ તેમજ વાલીઓ પુસ્તકો અને નોટબુક્સની ખરીદી કરવા માટે સ્ટેશનરીની દુકાનો પર લાંબી કતાર લગાવી રહેલા જોઇ શકાય છે.