મુકબધિર શાળામાં ફેશન શોનું આયોજન

સુરતઃ અલુણા નિમિત્તે શહેરના વેસુ ખાતે આવેલી મુકબધિર શાળામાં એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાની વિધાર્થીનીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.