ભારતના રાજ્યોને જાણવુ હોય તો આ તસવીરો જોઈ લો...

ભારતના રિપબ્લિક ડેને સેલિબ્રેટ કરવા માટે કેરાલાની એક સંસ્થા દ્વારા ઈન્ડિયા વીવ્ડ ઈન ફ્રેમ્સ ફોટોગ્રાફી એક્ઝિબિશનનુ આયોજન કરાયું હતું. કેરાલામાં યોજાયેલા આ એક્ઝિબિશનમાં ફોટોગ્રાફરે ભારતને કંઈક અલગ મિજાજમાં જ રજૂ કર્યું છે. આ તસવીરો ભારત વિશે ઘણુ બધુ કહી જાય છે. ચાલો જોઈએ