સુરત પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટિયાએ સંભાળ્યો ચાર્જ

શહેર પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટિયાએ આજે વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો. વિદાય લઈ રહેલા પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ આશિષ ભાટિયાને ચાર્જ આપ્યો હતો.