ક્રિકેટર ઇરફાન પઠાણના નિકાહની તસવીરો

ક્રિકેટર ઇરફાન પઠાણના લગ્ન જેદ્દાહ ખાતે મોડલિંગ કરતી સફા નામની યુવતી સાથે થયા છે. મીડિયાને આ અંગે કવરેજથી દૂર રખાયું હતું. આ લગ્નની અંદરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. ઇરફાન પઠાણની કંકોતરીમાં પણ સૂચના આપવામાં આવી હતી કે ફોટોગ્રાફી કરવી નહી.