રાષ્ટ્રપતિ ભવનમાં કલાકારો

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં ઉસ્તાદ રસીદઅલી ખાનનો સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો તે પ્રસગે રાષ્ટ્રપતિ સાથે કલાકારોએ ગ્રુપ ફોટો ખેંચાવ્યો હતો.