અબુ ધાબીના શેખનું સ્વાગત

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ જનરલ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાયન ભારતના 3-દિવસના પ્રવાસે આવ્યા છે. બુધવાર, 10 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને પાલમ વિમાનીમથક ખાતે જઈને અબુ ધાબીના શેખ વ્યક્તિગત રીતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.