ફેમિલી સાથે ફિલ્મ જોવા પહોંચ્યો આરવ

સતત વ્યસ્ત રહેતો અક્ષય કુમાર પરિવાર સાથે જુહુના પીવીઆરમાં ફિલ્મ જોવા માટે પહોંચ્યો હતો. આ સમયે તેની સાથે પુત્ર આરવ અને પત્ની ટ્વિંકલ પણ જોવા મળ્યા હતા. આ સમયે તેમની સાથે એક છોકરી પણ હતી. આ સમયે આરવ પાપારાઝીથી બચવાનો પણ