સલમાનખાન બન્યો સુરતનો મહેમાન

સલમાનખાન બન્યો સુરતનો મહેમાન, ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે પહોંચ્યો હોટલ. આજે સુરતમાં સલમાન ખાન એક લાઈવ કોન્સર્ટમાં ડાન્સ પર્ફોમન્સ કરવા સુરત એરપોર્ટ પર પહોંચી ચૂક્યો છે. જ્યાં સુરતીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું.