ઈરફાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો

ક્રિકેટર ઈરફાન પઠાણ સોમવાર, 22 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો.