આંમ્બો પાક્યો ...

શિયાળો હવે પાછો થઈ રહ્યો છે અને ઉનાળાનું આગમન ધીરે ધીરે થઈ રહ્યું છે , જેથી આંબા પર ફળો ણો રાજા કેરી જોવા મળી રહી છે. ટૂંક સમય માં જ કેરીનો પાક આવી જશે