sunny with cricket

સન્ની લીયોની તેના પતિ ડેનિયલ સાથે મુંબઈ ખાતે બીસીએલ સીઝન 2માં લોન્ચ થવા જઈ રહેલી ચેન્નાઈ સ્વેગર્સ કિંગ ટીમને પ્રોત્સાહન આપવા પહોંચી હતી. આ સમયે તેણે પણ ક્રિકેટ બેટ પર પોતાનો હાથ અજમાવ્યો હતો