ખલી ખતરાની બહાર : હોસ્‍પિટલમાંથી રજા અપાઈ

ગ્રેટ ખલી રીટર્ન્‍સ ફાઈટમાં ગંભીર રીતે ઘાયલ ખલીને હોસ્‍પિટલમાંથી રજા અપાઈ હતી અને તેણે વિદેશી રેસલર્સોને ૨૮મીએ ફાઈટ માટે લલકારી પણ દીધા છે.