રેલવે હોસ્પિટલના નર્સિગ સ્ટાફ દ્વારા વિરોધ

વડોદરામાં ડિવિઝન રેલવે હોસ્પિટલના નર્સિગ સ્ટાફ દ્વારા સાતમાં પગાર પંચમાં થયેલા અન્યાયના વિરોધમાં ધરણાં પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવ્યો