રાષ્ટ્રપતિ કેરળમાં...

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી કેરળની CMS કોલેજના 200 માં વાર્ષિક ઉત્સવ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.અને કેરળના કોટ્ટયમમાં દ્વિશતાબ્દી બ્લોક પાયો નાખ્યો હતો. આ પ્રસંગે કેરળના મુખ્યપ્રધાન ઓમન ચંડી સાથે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.