શાહરૂખ મળ્યો ખાસ મિત્ર સંજયને ...

મુંબઈઃ સંજય દત્ત 25મી ફેબ્રુઆરીના રોજ સજા પૂર્ણ કરીને જેલમાંથી બહાર આવી ગયો છે. સંજય દત્તને મળવા સતત બોલિવૂડ સ્ટાર્સ આવી રહ્યાં છે. હાલમાં શૂટિંગમાંથી ફ્રિ પડતાં જ શાહરૂખ ખાન પોતાના ખાસ મિત્ર સંજયને મળવા પહોંચી ગયો હતો