સુરત ભાજપ એ બજેટ ને આવકાર્યું

અરુણ જેટલીએ આજે બજેટ રજુ કર્યું હતું . જે ને સુરત ભાજપ દ્વારા આવકારાયું હતું. તેમજ ફટકડા ફોડી, મીઠાઈ વહેચાય હતી.