મોરારજી દેસાઈને નમન...

૪ વરસે ૧ વાર આવતા ગુજરાત ના પનોતા પુત્ર એવા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગ. મોરારજી દેસાઈનો આજે જનમ દિવસ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તેમને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.