કેક કાપી મનાવ્યો મોરારજી દેસાઈનો બર્થ ડે

૪ વરસે ૧ વાર આવતા ગુજરાત ના પનોતા પુત્ર એવા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગ. મોરારજી દેસાઈનો આજે જનમ દિવસ હતો. અખંડ આનંદ સ્કૂલ માં કેક કાપી ઉજવણી કરાય હતી