સીબીએસસીની પરીક્ષાનો આરંભ

સીબીએસસી બોર્ડની પરીક્ષાનો મંગળવારથી આરંભ થઈ ગયો છે. વિવિધ સીબીએસસી બોર્ડની સ્કૂલોમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ હતી.