મેયર કપ નો આરંભ...

સુરત- સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત મેયર કપ નો બુધવાર થી આરંભ થયો હતો. મેયર અસ્મિતાબેન સિરોયા, સ્ટેન્ડીંગ ચેરમેન રાજેશ ભાઈ દેસાઈ, સાંસ્કૃતિક સમિતિ ના ચેરમેન રૂપલ બેન એ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.