મહિલાઓનો અવાજ, સમાનતા અને અધિકાર માટે

સુરતઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઓલ ઇન્ડિયા એમએસએસ દ્વારા એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની મહિલા કાર્યકર્તાઓએ બેનર્સ સાથે નારેબાજી કરી હતી.