શ્યામ ભજન સંધ્યાનું આયોજન

સુરતઃ શ્યામ રેસીડન્સી ખાતે શ્યામ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા શ્રધ્ધાળુઓએ મોટી સંખ્યામાં પાર્ટીસિપેશન કર્યુ હતું.