ઇરફાન-સફાનું રિસેપ્શન યોજાયું

વડોદરા: ઇરફાન પઠાણ અને સફા બેગનું રિસેપ્શન મંગળવારે રાત્રે યોજાયું હતું. ક્રિકેટ, બોલિવૂડ, ટેલિવૂડ તથા રાજકીય જગતની હસ્તીઓ રિસેપ્શનમાં આવી હતી. રિસેપ્શન લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે રાખવામાં આવ્યું હતું.