સુરત રેલ્વે સ્ટેશન પર રક્તદાન શિબિરનું આયોજન

વેર્સ્ટન રેલ્વે મજદુર સંધ દ્વારા જે.જી.માહુરકરની ૮૨મા જન્મદિવસની ઉજવણીના અવસરે સુરત રેલ્વે સ્ટેશન પર એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કુલીઓએ પણ રકતદાન કર્યુ હતું.