વ્હાઇટ લોટ્સ ઇન્ટરનેશનલ સ્કુલમાં વેષભુષા સ્પર્ધા

વ્હાઇટ લોટ્સ ઇન્ટરનેશનલ સ્કુલ વેસુ દ્વારા શાળામાં વિવિધ વેષભુષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના ભુલકાઓએ ભાગ લીધો હતો.