૧૦૪ વિકલાંગ મહિલાઓના સમુહ નિકાહ યોજાયા

રિયાધઃ સઉદીઅરબના પાટનગર રિયાધમાં હાલમાં જ એક ખાસ પ્રકારના સમુહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૪ જેટલી વિકલાંગ મહિલાઓના નિકાહ કરાવવામાં આવ્યા હતા. જેનું આયોજન સોસાયટી ફોર ફિઝિકલી ડિસેબલ્ડ એડલ્ટસ(હરકિયા)એ કર્યુ હતું જેમાં રાજ પરિવારમાંથી પ્રિન્સેસ હુસા બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ પણ ખાસ હાજર રહી હતી.