પ્રેસિડન્ટ બરાક હુસૈન બન્યા માસ્ટર

યુએસ પ્રેસિડન્ટ બરાક હુસૈન ઓબામા અને ર્ફ્સ્ટ લેડી મિશેલે વ્હાઇટ હાઉસમાં દર વર્ષે ખાસ બાળકો માટે યોજાતા ઇસ્ટર એગ રોલના અવસરે એકત્રિત થયેલા બાળકોને વેર ધ વાઇ્‍લ્ડ થિંગ્સ આર માંથી કેટલીક વાર્તાઓ સંભળાવી હતી.