નિતીન ભજીયાવાલા શહેર ભાજપ પ્રમુખ બનતા સમર્થકોમાં ખુશીનો માહોલ સજાર્યાે

સુરતઃ બુધવારે મોડી સાંજે પ્રદેશ ભાજપ દ્વારા જુદા જુદા આઠ શહેરોના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે નીતિન ભજીયાવાલાની નિમણૂંક થતાં તેમના ટેકેદારોમાં ખુશીની લાગણી વ્યાપી ગઇ હતી.