પેન કાર્ડ બતાવો અને ભજીયા ખાઓ....

સુરતની ચોક્સી બજારમાં જ્વેલર્સોએ એક્સાઈઝ ડ્યૂટીના વિરોધમાં પેન કાર્ડ બતાવો અને ભજીયા ખાઓનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં જ્વેલર્સોએ પેન કાર્ડ બતાવીને ભજીયા ખાધા હતા.