તાતા મોટર્સની કોમ્પેક્ટ હેચબેક કાર લોન્ચ

મુંબઇમાં તાતા મોટર્સ દ્વારા નવી કોમ્પેક્ટ હેચબેક Tiago કાર લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચીંગ દરમિયાન તાતા મોટર્સના સીઇઓ મેનેજિંગ ડિરેક્ટર ગ્યુન્ટર Butschek હાજરી આપી હતી.