મારૂ નામ લખો, નહીતર હું આત્મહત્યા કરી લઇશ!!

ગિ્રકના લેસબોસ આઇલેન્ડ ખાતે આવેલા મોરિયા રજીસ્ટ્રેશન સેન્ટર પાસે શરણાર્થીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં પોતાનું રજીસ્ટ્રેશન નહી થવાથી એક પાકિસ્તાની શરણાર્થી ઇલેક્ટ્રીકસિટીના થાંભલા પર ચડીને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.