પોતાના અધિકારો માટેની લડાઇ

લેટિન અમેરિકન રાષ્ટ્ર ચીલીમાં મુળનિવાસી આદિવાસીઓ પોતાના અધિકારો માટે લડત ચલાવી રહ્યાં છે. જેમાં આવા જ એક પ્રદર્શનકારીને પોલિસ પકડીને લઇ જઇ રહી છે.