હોકઆઇ-એફઓપીનું પ્રશિક્ષણ

કાયદો વ્યવસ્થાની જાળવણીમાં પોલિસ વિભાગને સહયોગી બની રહેનારા એફઓપી( ફ્રેન્ડસ ઓફ પોલિસ) અને હોકઆઇના સભ્યોને પ્રશિક્ષણ આપવા સબબ સુરતના કતારગામ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મદદનીશ પોલિસ કમિશનર ઝોન-૩ ગગનદીપ ગંભીરે સંબોધન કર્યુ હતું.