ગોળી મારતા પહેલાં બાંધી દીધો

સોમાલિયાના અલ-શબાબના ભૂતપૂર્વ મિડીયા અધિકારી હસન હનફીને મોગાદીશુમાં ગોળી મારતા પૂર્વે આવી રીતે થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યો હતો.