ઇરાકમાં સાયકલ સ્પર્ધા

ઇરાકનું નામ કાને પડતાં જ આઇએસ, આતંક, લાશો, બોમ્બધડાકાઓ, ગોળીબારી જેવા શબ્દો સામે તરવરે છે. ઇરાકના મશહુર સાંસ્કૃતિક શહેર બસરામાં ભયના માહોલ વચ્ચે પણ છોકરીઓની એક સાયકલ સ્પર્ધા યોજાઇ હતી.