અત્યાચારને ભુલાવી દેવાની માસુમ કોશિશ

ઇઝરાયલના આતંક સામે ઝિંક ઝિલી રહેલા પેલેસ્ટિનિયનોના દુઃખદર્દ વિશ્વ સમક્ષ જે પ્રમાણે આવવા જોઇએ તે આવતા નથી. બદહાલ સ્થિતિમાં પણ બધાંજ ગમ ભુલીને ગાઝાપટ્ટીની આ બાલિકાઓ પરંપરાગત પેલેસ્ટિનિયન નૃત્ય કરી રહી છે.