વહાલસોયાને ગુમાવનાર મહિલાને સાંત્વના

હાલમાં જ ઇકવેડોરમાં આવેલા ૭.૮ની તીવ્રતાના ભુકંપમાં મોટાપ્રમાણમાં જાનહાની થઇ હતી, પ્રોટોવિજો પ્રાંતમાં આવી જ રીતે પોતાના વહાલસોયાને ગુમાવનાર મહિલા પર પાણીનો છંટકાવ કરીને સાંત્વના આપી રહેલા લોકો.