ઓડ-ઇવનને અપનાવવા માટે અપીલ

ટ્રાફિક ભારણ અને પ્રદુષણ ઓછુ કરવાની નેકનિયત સાથે શરૂ કરાયેલા કેજરીવાલ સરકારના પ્રયાસમાં જનજાગૃતિ લાવવા માટે એક સ્વયંસેવિકા આવી રીતે ઓડ-ઇવનને અપનાવવા માટે અપીલ કરતી મુખ્યમાર્ગ પર ઉભી રહી હતી.