પાણીની અંદર મિસાઇલ ટેસ્ટ

પ્યોંગયોંગઃ જગતકાઝી અમેરિકા પણ જેનાથી થરથર કાંપી રહ્યું છે, તે ઉત્તર કોરિયાએ હમણાં ફરીથી એક અંડર વોટર સ્ટ્રેટિજીક સબમરિન બેલેસ્ટિક મિસાઇલનું પરિક્ષણ કર્યુ હતું. જેની તસ્વીરો ઉત્તર કોરિયાની સેન્ટ્રલ ન્યુઝ એજન્સીએ તરતી મુકી હતી.