હું આવી પહોંચ્યો છું

સુદાનઃ સુદાન પિપલ્સ લિબરેશન આર્મીના વડા અને વિદ્રોહી નેતા જનરલ સિમોન ગેટેવેચ દક્ષિણ સુદાનના જુબા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચતા તેમણે પોતાના સમર્થકોનું આ પ્રકારે અભિવાદન ઝિલ્યું હતું.