તરણકુંડનું થયું ઉદ્ધધાટન, પહેલી જ રેસમાં લીધો ભાગ

સુરતઃ શુક્રવારે સુરત મહાનગર પાલિકા દ્વારા નિર્મિત ડિંડોલીમાં તરણકુંડનું ઉદ્ધધાટન કરવામાં આવ્યું હતું જેમાં એક પ્રતિકાત્મક રેસનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ધણા લોકોએ ભાગ લીધો હતો.