મૌલાના દિદાર માટે પડાપડી

સુરતઃ ફાતેમી દાવતના ૫૩માં દાઇ એવા દાઉદી વોહરા સમુદાયના આધ્યાત્મિક નેતા મુફદ્‍લભાઇ સાહેબની ઝાંપાબજાર દેવડી ખાતે પધરામણી થતાં અનુયાયીઓ તેમના દર્શન કરવા તલપાપડ બન્યાં હતા.