હરભજન સિંહ અને અંબાતી રાયડુ ચાલુ મેચમાં ઝગડ્યા

ઇન્ડિયન પ્રીમિયર લીગની નવમી સિઝનમાં રવિવારે રમાયેલી મેચમાં બીજી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે હરભજન સિંહ અને અંબાતી રાયડુ સામસામે આવી ગયા હતા.