પરશુરામ જયંતિ:નીકળી ભગવાનની યાત્રા

દરવર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમાં ભગવાન પરશુરામની શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, અમદાવાદના સંગઠન દ્વારા અમદાવાદમાં પૂર્વમાં કાંકરિયા વેદ મંદિરથી સારંગપુર તથા પશ્ચિમમાં ભઠ્ઠા રામજીમંદિરથી વ્યાસવાડી સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.